મહેશ્વરી સમાજના ઘામીક વ્રતની વાત કરી એ તૉ માઘ સ્નાન  વ્રત ખૂબ મહિમા ઘરાવે છે. માનવ કૉઈ પણ વયે ભકિત,યાઞા કરી શકે છે જરુરી નથી કે નિવૃતી સમયે જ યાઞા કરવી.યુવાન વય અતિ ચંચળ હૉય જે વયે ઘણુ જાણવા શીખવા મળે છે ખરેખર તેજ સાચી વય છે જેમા સંયમનૉ પાલન કરી,શરીરને કષ્ટ આપી ભકિતનૉ સાચૉ […]

Read More