પીરસાહેબની વંશાવલી કર્મ વિંટીના અઘિકારી પૂજય મામઈદેવ પછીની વંશાવલી માં મતિયાદેવ,ભાગવંત,મેઘાણંદ,માદેદેવ અને મડચંદ ચાર પુઞ હતા જેના બાદ કમીક પેઢીઓ ચાલી.જેમની પાસે કરમ વિંટી અને કટાર રહેતી તે પીરસાહેબ તરીકે ઓળખાતા પૂજય મામઈદેવ પછી ની ૩૮ પેઢીઓ ની નામાવલી જે “પીરસાહેબ” કર્મ વિંટીના અઘિકારી હતા. 1. મામૈદેવ માતૈઆણી 2. લાલણ મામૈઆણી 3. માલ લાલણ 4. […]

Read More