“વંદન વારં વારં પૂ.મામઈદેવ આકે આજી આગમવાણી આયે કલકી અવતાર જૉ પરમાણ” પૂજય મામઈદેવની આગમવાણી વિષે કચ્છમાં બહુ ઓછી જ્ઞાતિઓ હશે જે તેનાથી પરિચીત ન હૉય.કચ્છમાં મામઈદેવની આગમવાણી પૈકી કેટલીક જાણીતી વાણી ખુબ બૉલાય છે … “સરવા થીંઘૉ શહેર,મડઈ થીંઘી મસાંણ” “મુંઘુ છડે વસઘા મીં,ઘલજા પૉંઘૉ ડૉકાર” “અનન પાણી ઢીંગલે વકાબા,વકાબજી ઘરતી” “સિંહ બકરી હકડે […]

Read More