મણીયારૉગઢ મામૈઈદેવ મહેશપંથના ઘર્મ પ્રચાર માટે ફરતાં ફરતાં કચ્છના અબડાસા તાલુકામાં પ્રવેશ કરે છે.વાલાવારી વાંઢ પાસે આવેલ રામવાડાના રામકુંડમાં સ્નાન કરી,મણીયારાગઢ ગામમાં આવે છે.ત્યાંના મહેશ્વરી મામૈઈદેવનૉ ભવ્ય સ્વાગત સાથે ગામમાં તેડી જાય છે.તે સમયે મણીયારાગઢ માં દેદાજી નામનાં ગિરાસદાર રાજ કરતાં હતા.દેદાજીને મામૈઈદેવના આગમનની જાણ થતાં પૉતે મામૈઈદેવની પાસે આવી મહેલમાં પઘારવાનું આમંઞણ આપે છે.દેદાજીને […]

Read More