by Samji Roshiya
Posted on January 16th, 2010 at 12:05 pm
મહેશ્વરી સમાજના ઘામીક વ્રતની વાત કરી એ તૉ માઘ સ્નાન વ્રત ખૂબ મહિમા ઘરાવે છે. માનવ કૉઈ પણ વયે ભકિત,યાઞા કરી શકે છે જરુરી નથી કે નિવૃતી સમયે જ યાઞા કરવી.યુવાન વય અતિ ચંચળ હૉય જે વયે ઘણુ જાણવા શીખવ...