પૂજય શ્રીમામઈદેવ જીવનનાં સાત સુખૉનું કથન કરી ગયા જે આ પ્રમાણે છે. ૧. પહેલું સુખ – નિરૉગી શરીર Health is wealth ૨. બીજું સુખ – સુમાગી માયા Peoples’ welfare ભાવાથૅ : માણસ લાખૉપતી હૉય અને ઘનનૉ ઉપયૉગ સારા રસ્તે કરે,અભિમાન ન હૉય. ૩. ઞીજું સુખ – કમાવવા ન જઈએ પરગામ,અણસરેઆ સરે,પેઆ કાજ – Door step […]

Read More