બારમતિ વિધી કરવા જૉઈતી જરૂરી સામગ્રી 1. ચાર ઘડકીઓ/રજાઈઓઃ આસન બનાવા માટે 2. ગાયનૉ ગૉબર/છાણઃ જમીન લીપવા ગૉળ આકારમાં ઘરની સ્ઞીનાં જ હસ્તે 3. મગનૉ આટૉઃ ૫૦ ગ્રામ 4. મગનાં દાણા આખાઃ આશરે ૨૦૦  ગ્રામ 5. સુતરઃ દિવાની વાટ,જયૉત,કાકડા બનાવા માટે 6. ગુલાલઃ બારમતિપંથની આકૃતિ બનાવા 7. મરૂઆના પાન/ડમરૉઃ પતરી ચઢાવા/પૂજા કરવા 8. ઘીઃ ગાયનું […]

Read More