ધર્માચાર મિત્રો… આજે આપણે આપણા મહેશપંથનાં પાયાના છત્રીસ દ્રોક(નિયમ)માં આવતા “ધર્માચાર – કરમ કે ઉજાર” વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. જેનો આપણા રોજિંદા જીવનમાં સવારે અથવા જ્યારે આપણાં મહેશ્વરી ભાઈ-બહેનોને મળવાનું થાય છે ત્યારે આપણે એકબીજાને કહીએ છીએ. ‘ધર્માચાર’ એટલે આપણાં ધરમ(ધર્મ)નું આચરણ કરવું, ધરમનાં નિયમ પ્રમાણે વર્તવું. કરમ કે ઉજાર(જુહાર) એટલે આપણને મળેલા અમુલ્ય માનવ […]

Read More