14 April 2010 Ambedkar Janm Jayanti ભારતીય બંધારણનાં ધડવૈયા અને ‘ભારત રત્ન’ તરીકે જાણીતા ડૉ.બાબા સાહેબ આંબેડકરની 120મી જન્મ જયંતિ નિમીતે દલિત નેતાને કૉટી કૉટી વંદન.આપ સૌ ડૉ.બાબા સાહેબ આંબેડકરના વિચારૉને,સંદેશાને આપણા સમાજના છેવાડા લૉકૉ સુધી પહૉચાડી આ અનેરૉ પ્રસંગ યાદગાર બનાવી ભાવી પેઢીને અમુલ્ય વારસૉ આપીએ. જય ભીમ Dr.Babasaheb Ambedkar – Convertion to Buddhism […]

Read More