મહેશ્વરી સમાજમાં ‘કંગણ’નૉ વિશેષ મહત્વ છે.કંગણ ભરાવાની આ ધાર્મિક વિધી જીવનના સંસ્કારૉ પૈકીનું એક સંસ્કાર છે.મહેશપંથની સ્થાપના (બારમતીની રચના)અથવા ધર્મની ‘બારઈ’પૂજન કરાવીને પૉતાના જમણા હાથમાં સૉપારી તથા પૈસૉ બંધ મુઠીમાં મુકી,ધર્મગુરૂ ઔવા દ્વારા મંઞૉચ્ચાર કરી કંગણ સંમ્પન કરવામાં આવે છે.આમ,કંગણ ભરાવું એટલે મહેશપંથ (બારમતીપંથનૉ સ્વીકાર). જયાં સુધી ધર્મની ‘બારઈ’બારમતી જયૉતની સાક્ષીએ ધર્મગુરૂ ઔવા દ્વારા કંગણ […]

Read More