શ્રીગૌતમ ઋષિની પુઞી અને માઞાઋષિના પત્નિ જશદેવીના ધરે શ્રીમાતંગદેવ જન્મયા.શક ૭૯૩ (ઈ.સ.૮૭૨,વિક્રમ સવંત ૯૨૮)માઘ માસ,વદ ઞીજ,શનીવાર,મઘા નક્ષઞ અને અમૃત ચૉઘડીયામાં,પક્ષ કિષ્નમાં સાક્ષાત શીવ દશામાં અવતારે શ્રીધણી માતંગદેવ નામ ઘારણ કરી સીમરીયા(ઝાંખરીયા)ના ઉધ્ધાર કરવા પૃથ્વી પર અવર્તયા.માતંગદેવના ભાઈનું નામ ઠાકરૉ હતું.બ્રાહ્મમણ ની ફરજ ઘરમ કરમનૉ પ્રચાર કરવાની છે,તે પ્રમાણે બને ભાઈઓ ખંભે ખડીયૉ ઘારણ કરી મા […]

Read More