અખિલ કચ્છ મહેશ્વરી મેધવાળ સમાજ વસ્તી ગણતરી 2010
આપણા સમાજની વસ્તી ગણતરી કામગીરી પ્રગતિમાં છે.સમગ્ર મુંદરા તાલુકાની વસ્તી ગણતરીની કામગીરી પૂણૅ કરેલ છે.આ ભગીરથ કામગીરી માટે જરૂરી મદદ આઈકૉન કંપની-મુંદરા તરફથી મળી રહી છે.વસ્તી ગણતરીના ડેટાબેઝ તૈયાર કરવા કંપની દ્વારા અલગ સૉફટવેર બનાવેલ છે જેમાં હાલે મુંદરા તાલુકાના ડેટા એડ કરવામાં આવશે. જૉ આપ આ કામમાં જરૂરી સહયૉગ આવકાયૅ છે.
સંપકૅ કરૉ :
વાલજીભાઈ ફફલ આચાયૅ- પ્રા.શાળા મુંદરા મૉ.9426972854
એલ.વી.ફફલ પ્રિન્સીપાલ બી.એડ.કૉલેજ મુંદરા મૉ.9825655897
April 14, 2010 at 4:20 pm
dhamachar to Lalji v fafal ,it is very good activity for calculatin of population of maisary meghwal samaj, pi do the surve of socio-econonomic and health status of our samaj. pi surve certain criteria which are suggested by govt ,ie,level of education,and pooverty, lack of essential of requirement , so that after surve you can take action /survelence and our goal & achievement. it vital tool .
July 3, 2010 at 12:31 pm
darmachar >>>>>mundra maheshwari samaj <<<<< vadil ….bhai baheno matao ke babulal ja darmachar
August 4, 2010 at 12:17 am
When you order frogs legs at a diner what do they do with the rest of the frog ? – Well surely they just throw the rest of the frog away and take it to the tip.
Sent from my iPad 4G