મેઘધારા પ્રાગટ્ય ક્ષણ

હાર્દિક નિમંત્રણ

ધર્માચાર !

આપ એ હકિકતથી સુવિદિત છો કે આપણો મહેશ્વરી મેઘવાળ સમાજ પ્રતિદિન દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. સમય સાથે તાલ મેળવીને નવી પેઢી આગળની પેઢીએ કરેલ સંઘર્ષને નક્કર પરિણામમાં બદલી રહી છે. આપણી પાસે બધું જ છે. જરુર હતી એક એવા મંચની, એવી વ્યવસ્થાની જે આપણા સમાજને હજી વધુ નજીક લાવી, સામાજિક તેમજ ભાવાત્મક ઐક્યને સુદ્ઢ બનાવી શકે. એ વ્યવસ્થા એટલે આપણા સમાજનું પ્રતિબિંબ પાડતું આપણું પોતાનું જ્ઞતિપત્ર !

શ્રી અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘ (મુન્દ્રા) ના નેજા હેઠળ મહેશ્વરી સમાજના જ્ઞાતિપત્ર મેઘધારાનું પ્રકાશન થવા જઈ રહ્યું છે ત્યારે મેઘધારા સામયિકનાં પ્રથમ અંકના વિમોચન પ્રસંગની ઐતિહાસિક પળોના સાક્ષી બનવા આપને સહ-પરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીંએ.

કાર્યક્રમના ઉદ્ધઘાટા : પીર શ્રી મેઘજી નાંગશી લાલણ
(અખિલ મહેશ્વરી મેઘવાળ સમાજના ધાર્મિક વડા)

વિમોચન કર્તા : શ્રી એમ. થેન્નારેસન IAS

માનનીય કલેક્ટરશ્રી કચ્છ

મુખ્ય મહેમાન : શ્રી વી. એમ. પારઘી IPS

IGP બોર્ડર રેન્જ કચ્છ

શ્રી જી. એલ. ભગત IRS

કમિશ્નર ઑફ ઈન્કમ ટૅક્ષ મુંબઈ

શ્રી રમેશભાઈ મહેશ્વરી

માનનીય ધારાસભ્યશ્રી, મુંદ્રા મત વિભાગ

તારીખ  :  ૧૧-૦૯-૨૦૧૧ રવિવાર

સમય  :  સવારે ૧0.૦૦ વાગે

સ્થળ :  શ્રી લોહાણા સમાજવાડી, વી. ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ- કચ્છ

આ સોનેરી અવસરમાં સામેલ થઈ સમાજનું ગૌરવ વધારશો એવો અનુગ્રહ છે.

———:  નિમંત્રક  :———

શ્રી અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘ મુન્દ્રા કચ્છ

સુર્યા સોસાયટી, પ્લોટ નં.૧૧, મહેશનગરની બાજુમાં, નવી કોર્ટ બિલ્ડીંગ સામે, મુન્દ્રા કચ્છ-૩૭૦૪૨૧

મો. નં: ૯૮૨૫૬-૫૫૮૯૭, ૯૪૨૬૯-૭૨૮૫૪, ૯૯૧૩૪૯૨૯૪૫

website: www.maheshpanthi.net, email: dharmachar@gmail.com

નોંધ: આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ www.maheshpanthi.net વેબસાઈટ પર જોઈ શકાશે.

12 Response Comments

 • VALJISeptember 6, 2011 at 11:23 am

  HI, DHARMACHAR,

  ALL THE BEST,,, GOD BLESS YOU, YOUR FAMILY

  REGARDS, VALJI PATALIYA , BHUJPUR

 • PravinjodSeptember 6, 2011 at 4:28 pm

  Dharmachar

 • ARVINDGOGIYASeptember 7, 2011 at 10:26 am

  JAI DANI MATANG DEV

  ALL MAHESWARI BROTHER NE MARO SHUBKAMNA
  APNI SAMAJ AJE EK NAVA VCHAR SATHE PARAGT THAI RAHI CHE NE NAME CHE
  MEGHDAHAR JE APP NI SAMAJ NE EK NAVI UCHAI E LAIE JASE,

  JAI MATANG DEV

 • Vinzoda Shankar(Shiracha)September 9, 2011 at 12:53 pm

  Alll the best my dear brother.

 • dr nitin vinzodaSeptember 10, 2011 at 3:44 am

  Dharmachar Navin, congratulation for publishing of Meghdhara ,great social activity, wish you success , God bless you.
  Nitin Vinzoda…

 • HARISH KHIMJI MAHESHWARISeptember 18, 2011 at 8:07 am

  DEAR NAVINBHAI U DONT KNOW U ARE A VERRY LUCKY MEN BECOUSE DHANIMATANG WITH U IF U ARE NOT IN MAHESHPANTHISAMAJ THEN NOT PUBCATION OF MEGHDHARA PATRIKA, ITS MY OPINION SO U WIILL BE ANY TIME SUCSESE GOD BLESE OF U

  THANKS MY ALL MAHESHWARIBROTHER

 • ARVINDGOGIYASeptember 30, 2011 at 9:43 am

  DEAR SIR NAVINBHAI

  PLS TO SEND ME MEGHDHARA COPY AND MEMBERSHIP FEESH

  THNKS TO ALL MEMBER

 • jayabenOctober 4, 2011 at 3:09 pm

  congratualation for this leading step toward our society. god bless u

 • jayabenOctober 4, 2011 at 3:10 pm

  congratulation

 • ramjiratadDecember 14, 2011 at 6:35 am

  ramjiratadratan gandhidham
  9879568916
  oll maheshwari samaj ko dharmachar

 • Ratad Ramji RatanDecember 14, 2011 at 6:42 am

  jay shree ganesh chaprivada(poldiya)

  poldiya samaj ki our se APNI SAMAJ AJE EK NAVA VCHAR SATHE PARAGT THAI RAHI CHE NE NAME CHE ANE AGAD SARA KAM KARE AEVI AMARI SUBH KAMNA
  POLDIYA SAMAJ KI OUR SE SUB KAMNA …RAMJI RATAD

 • maheshSeptember 25, 2013 at 3:53 pm

  it’s a starting of our new maheshpanthi educated & well thinking society, God Dhanimatang Dev bless to all of our maheshpanthi people to do something extra for our society(SAMAJ)
  think like this ‘NOTHING IS IMPOSSIBLE IN THE WORLD IF WE MAKE SOME GOAL FOR DOING ANYTHING’
  JAY DHANIMATANG
  M.D.MAHESHWARI(THARU)

Leave A Comment

Please enter your name. Please enter an valid email address. Please enter message.