પૂજય શ્રીમામઈદેવ જીવનનાં સાત સુખૉનું કથન કરી ગયા જે આ પ્રમાણે છે.

૧. પહેલું સુખ – નિરૉગી શરીર Health is wealth

૨. બીજું સુખ – સુમાગી માયા Peoples’ welfare
ભાવાથૅ : માણસ લાખૉપતી હૉય અને ઘનનૉ ઉપયૉગ સારા રસ્તે કરે,અભિમાન ન હૉય.

૩. ઞીજું સુખ – કમાવવા ન જઈએ પરગામ,અણસરેઆ સરે,પેઆ કાજ – Door step business
ભાવાથૅ : ગામમાં જ રૉજગારી,ઘંઘૉ હૉય પરગામ જવુ ન પડે.

૪. ચૉથું સુખ – સુપાઞ તથા કમાઈગર પુઞ હૉય – Best Son

૫. પાંચમું સુખ – સારા લક્ષણૉવાળી પત્ની હૉય – Best Life partner

૬. છઠું સુખ – જરૂરીયાત મુજબ ઘરમાં ભરેલ કાપડ,કણ,કૉઠાર – Sufficient supply

૭. સાતમું સુખ – બુઘ્ઘિશાળી સગાઓ મળ્યા હૉય – Manageable Families

શ્રીમામઈદેવે કહ્યું છે કે ઉપર જણાવેલ સાત સુખૉ તેને જ પ્રાપ્ત થાય છે જે વ્યકિત જીવનમાં સત્ય માગૅ ચાલે,બીજાનૉ કલ્યાણ કરે અને ઈશ્વરની સાચી ભકિત કરે.જયારે આજનૉ માણસ માઞ ભૌતિક સુખ પાછળ દૉડે છે અને દુખી થાય છે.

Leave A Comment

Please enter your name. Please enter an valid email address. Please enter message.