પીરસાહેબની વંશાવલી કર્મ વિંટીના અઘિકારી

પૂજય મામઈદેવ પછીની વંશાવલી માં મતિયાદેવ,ભાગવંત,મેઘાણંદ,માદેદેવ અને મડચંદ ચાર પુઞ હતા જેના બાદ કમીક પેઢીઓ ચાલી.જેમની પાસે કરમ વિંટી અને કટાર રહેતી તે પીરસાહેબ તરીકે ઓળખાતા પૂજય મામઈદેવ પછી ની ૩૮ પેઢીઓ ની નામાવલી જે “પીરસાહેબ” કર્મ વિંટીના અઘિકારી હતા.

1. મામૈદેવ માતૈઆણી
2. લાલણ મામૈઆણી
3. માલ લાલણ
4. રેલણ માલાણી
5. જસદે રેલણ
6. હરગુરુ જગડેઆણી
7. કરશન ફુલાણી
8. ખાનસું ખાનાણી
9. માલ ખાનાણી
10. ભૉજરાજ રામદેઆણી
11. જગદે માલાણી
12. ભારૉ પરવતીઆણી
13. વીસર પરવતીઆણી
14. ભૉજદે મેઘજીઆણી
15. રાણું વીશાણી
16. ખીમરાજ વીશાણી
17. સામત ખેતાણી
18. વીસૉ પરબતઆણી
19. આસદે ગંગાજર
20. ભૉજદે ગૉમતીઆણી
21. વેરસી પુંજાણી
22. ભારૉ રામદેઆણી
23. ડૉશૉ જશાણી
24. વીરૉ જગદેઆણી
25. દેરાજ નામાણી
26. રાજદે દેશાણી
27. વાલૉ આસુઆણી
28. ગૉપાલ કારાણી
29. આસમલ દનાણી
30. માવજી ગૉપાલાણી
31. દેશર વિરાણી
32. નાગશી દેરાજ
33. શામજી રાજદે
34. ગીગા દેરાજ
35. માવજી કરશન
36. અઉલા કારુ
37. નામૉરી કરશન
38. મેઘજી નાગશી
39. માતંગ નાગશી લાલણ

Data source by Late Kanji Kochara’s book publised in 1982 A.D.

Leave A Comment

Please enter your name. Please enter an valid email address. Please enter message.