1.જામ લાખૉ જાડાણી  1203-1231 સિંધથી આવી લાખીયાવીરા વસાવ્યું.
2.જામ રાયધણ 1231-1271 શ્રી માતૈદેવ
3.જામ ઓઠૉજી 1271-1311 શ્રી માતૈદેવ
4.જામ ધાઓજી 1311-1341 શ્રી મામૈદેવ
5.જામ વહેણજી 1341-1377 શ્રી મામૈદેવ
6.જામ મુરવાજી 1377-1403 શ્રી મામૈદેવ
7.જામ કાંયાજી 1403-1470 શ્રી લાલણદેવ
8.જામ આમરજી 1470-1485 શ્રી માલદેવ લાલણ દેવ
9.જામ ભીમજી 1485-1528 શ્રી માલદેવ લાલણ દેવ
10.જામ હમીરજી 1528-1562 શ્રી જગદેવ લાલણ
11.રાઓ ખેંગારજી-1 1566-1642 શ્રી હુંધા જગદે લાલણ
12.શ્રી ભારમલજી-1 1642-1688 શ્રી સરખન દેવ હુંધાણી
13.શ્રી ભૉજરાજજી 1688-1702 શ્રી સરખન દેવ હુંધાણી
14.શ્રી ખેંગારજી-2 1702-1711 શ્રી વીસા સરખન દેવ
15.શ્રી તમાચીજી 1711-1722 શ્રી કુંભા કુંભએણી લાલણ
16.શ્રી રાયધણજી-1 1722-1754 શ્રી જગુ રણમલ લાલણ
17.શ્રી પ્રાગમલજી-1 1754-1772 શ્રી પઞામલ જગુ લાલણ
18.શ્રી ગૉડજી-1 1772-1775 શ્રી પથૉરા પઞામલ લાલણ
19.શ્રી દેશળજી-1 1775-1808 શ્રી પથૉરા પઞામલ લાલણ
20.શ્રી લખપતજી 1808-1817 શ્રી મુરાજ પથૉરા લાલણ
21.શ્રી ગૉડજી-2 1817-1835 શ્રી મુરાજ પથૉરા લાલણ
22.શ્રી રાયધણજી-2 1835-1870 શ્રી હરસીં પણદેવ લાલણ
23.શ્રી ભારમલજી-2 1870-1875 શ્રી તેજપાર હરસી લાલણ
24.શ્રી દેશળજી-2 1875-1917 શ્રી તેજપાર હરસી લાલણ
25.શ્રી પ્રાગમલજી-2 1917-1932 શ્રી તેજપાર હરસી લાલણ
26.શ્રી ખેંગારજી-3 1932-1998 શ્રી સામરા ગીગા નામૉરી લાલણ
27.શ્રી વિજયરાજજી 1998-2004 શ્રી લધા ગીગા લાલણ
28.શ્રી મદનસિંહજી 2004 મહાવદ9, શ્રી લધા ગીગા લાલણ
ગુરૂવાર,તા.1-6-1948 ભારત સરકારમાં વિલીનીકરણ
29.શ્રી પૃથ્વીરાજસિંહજી તા.17-10-1991 શ્રી માતંગ જગુ લધા લાલણ
પ્રાગમલજી-3 ગુરૂવાર(વિજ્યાદશી)

1 Response Comment

  • સુરેશ લાલણJuly 11, 2010 at 12:38 pm

    ઉપરના આર્ટીકલની વિગત શું સુચવે છે ? વીગતવાર જણાવવા વિંનંતી

Leave A Comment

Please enter your name. Please enter an valid email address. Please enter message.