Maheshpanthi Maheshwari Samaj » Gujarati Articles

મહેશપંથી વેબસાઈટ યુસર્સ ને પવિત્ર માગ માસ – ૨૦૧૨ ની હાર્દિક શુભકામનાઓ.
પ્રાપ્ત હોયતો અમયા રૂપ ચાલે,

પ્રાપ્ત હોયતો ઘર સતરાણ,

પ્રાપ્ત હોયતો  લક્ષ્મી ભૂ ભંડાર,

પ્રાપ્ત હોયતો ઘર સુલક્ષણી નાર,

પ્રાપ્ત હોયતો ઘર દુજાણું દુજે,

પ્રાપ્ત હોયતો બેસો બારમતી જે પાસ,

તો હવ ગત ભજો ભવજો તારણ – ગત માયાજે મુંજારમેં મ મુંજો,

બારમતીમેં બેસી કરી જીવજી ગતમત પૂછો,

કમણ પૂજા કર દીવો દીઠે, ત કરોડ સો કસમર ઉતરે, ગત આંજા બારમતી વેઠે.

……..પૂજ્ય ગુર મામૈ પંડત વછવાર

બધાએ ધ્રુઢ નિશ્ચય અને સંગઠિત રહીને કુચ કરવાની છે…..ડો. બાબાસાહેબ આંબેડકર.
મંગળવાર દિનાંક ૧૧ ફેબ્રુઆરી ૧૯૩૬ ના રોજ અહમદનગર મુકામે ડો. બાબાસાહેબ આંબેડકરનું ભાષણ થયું. આ સભા ડો. આંબેડકરના સ્વાગત માટે બોલાવવામાં આવી હતી. સભામાં ૫૦૦૦થી વધુ જનસમૂહ ભેગો થયો હતો. શહેરના પ્રમુખ વ્યક્તિઓ પણ હાજર હતા. આરંભમાં સ્થાનિક અસ્પૃશ્ય નેતાઓના ભાષણો થયા. બધાએ ડો. આંબેડકરની નેતાગીરીના વડપણમાં પોતાનું પૂર્ણ વિશ્વાસ પ્રગટ કરીને તેમના ધર્માંતરની ઘોષણા તેઓને માન્ય છે એવું જાહેર કર્યો.

ડો. બાબાસાહેબે પોતાના ભાષણમાં કહ્યું……….ધર્માંતરના પ્રશ્ન બાબતે બોલવા આજે હું આવ્યો ન હતો, કારણ કે જાહેર કર્યા પ્રમાણે અશ્પૃશ્યોના એક યુવક સંઘનું ઉદ્ઘાટન કરવાનું એટલુંજ મારું કામ હતું. પરંતુ આજે તમે આટલા બધા લોકો અહિયાં મોટી ઉત્કંઠાએ આવ્યા છો, તમને બધાને નિરાશ કરવા શક્ય નથી. પ્રથમત: હું સ્પષ્ટ કહું છું કે ધર્મ બદલવો આ વાત વિનોદની નથી. આ તમાશો નથી. ઢોલક વગાડીને ફક્ત ગાજોવાજો કરવા જેવી આ વાત નથી. ધર્માંતર અત્યંત ગંભીર સ્વરૂપનો વિષય છે. કદાચ તમને કલ્પના ન હોય પણ ચાર મહિના પૂર્વે ધર્માન્તરની ભાષા મેં જાહેરપણે બોલ્યા પછી મને આ વાતનું એકસરખું લાગઠ વિચારવું પડે છે તથા તેનું મનન કરવું પડે છે. મને કેહવામાં અભિમાન થાય છે કે મેં જે નિશ્ચય જાહેર કર્યો છે તેના માટે પશ્ચાતાપ કરવાનું મને બિલકુલ કારણ જણાતું નથી. તમારે પણ આ પ્રશ્નનું ઊંડું વિચાર કરવું જોઈએ, રોજ પાંચ મિનીટ જેટલું તો તમે આનું મનન કરો. હવે સહેજ એવું પ્રશ્ન ઉભો થાય છે કે આ નિશ્ચયને અમલમાં લાવવા વિલંભ શાનો? તમને હું એક નાનકડું દૃષ્ટાંત આપું છું. તેના પરથી તમને ખબર પડશે કે આ પ્રશ્ન કેટલી ધીમીરીતિએ હલ કરવું જોઈએ.

સેનાપતિએ જયારે સૈન્યનું દળ ચલાવીને કુચ કરવાનું હુકમ આપવો હોય છે ત્યારે ફક્ત મજબૂત બાંધાના જવાન સીપાહીઓનો વિચાર કરીને ચાલતું નથી, તો અપંગ, જખ્મી અથવા બીમાર સિપાહીઓની પણ એને ચિંતા હોય છે. એટલે બધાને સાથે લેવાનું એના માટે જરૂરી હોય છે. કૃતનિશ્ચયથી આગળ પગ માંડવાનું જયારે સમય આવશે ત્યારે આપણામાંના અજ્ઞ, અશિક્ષિત અથવા ડરપોક માણસો પાછળ રખડતા ન હોવા જોઈએ, માટે બધાને દૃઢનિશ્ચયથી એકજ સમય કુચ કરવાની રહેશે.

હવે આજના મુખ્ય કાર્ય વિષે બોલવું એટલે તમે યુવાનોએ સેવા ધર્મનો ધ્યેય આગળ રાખીને આ જે સંસ્થા કાઢી છે તે તમારા અનુકરણીય કાર્ય માટે હું તમારો મન: પૂર્વક અભિનંદન કરું છું. તમારામાં એવા ઘણા લોકો છે કે જેઓને બીજા લોકોએ હાતભાર લગાવ્યા વગર તેમની પ્રગતિ થશે નહિ. આ કાર્યમાં તમે એક વાત ક્યારે પણ ભૂલતા નહિ અને તે એ કે “શીલ અને શિક્ષણ વગર મનુષ્યને આ જગતમાં કાઈપણ સાધ્ય કરી શકાશે નહિ.” બીજી વાત તમારે ધ્યાને રાખવી જોઈએ કે આ જે તમે સ્વાતંત્ર્ય તથા સ્વાવલંબન મળવા ખાતર લડાઈ ચલાવી છે, તેમાં તમને વિજયી થવું હોય તો તમારે બહારના માણસની મદદની અપેક્ષા ન કરીને પરાવલંબી જીવનથી એકદમ અલિપ્ત રેહુવું જોઈએ. આ જો તમે કર્યું નહિ, તો ધ્યાનમાં રાખો કે તમે ફરીથી ગુલામીની ગર્તમાં પડશો. જે સ્પૃશ્ય હિન્દુઓએ આજ સુધી તમને દાસત્વમાં ઠોસીને રાખ્યું છે તે તમને પ્રલોબન બતાવીને મદદ કરવા માટે એક પગ પર તૈયાર થશે. પણ તમે આ મોહમાં પડશો તો તમે તેઓના પગના ઘૂંઘરું બનશો તથા તમારા નસીબની ગુલામગીરી ક્યારેય ટળશે નહિ.

મહાભારતની વાતો તો તમે સાંભળીજ હશે, એમાંની એક કથા આ પ્રસંગે અત્યંત બોધપ્રદ થશે. મેં તે સેંકડો વખત વાંચી છે. તમે પણ આ વાંચી હોય. કદાચિત આજ પછી તમને આ વાંચવામાં ન મળે. કૌરવ-પાંડવોના યુદ્ધમાં તમને ખબર છે કે ભીષ્મ અને દ્રોણ બન્ને કૌરવોના  બાજુથી લડ્યા અને ન્યાય તથા સત્ય પાંડવોના સાથે છે એવી તેમને પૂર્ણ જાણ હોવા છતાં તેઓ કૌરવોનો પક્ષ છોડી ન શક્ય અને આ એટલા માટે કે તેમણે કૌરવોનું નમક (મીઠું) ખાધું હતું. માટે તમે પણ કોઈના હેઠોળિયા ક્યારેય ન થતા.

છેલ્લે, તમને એકજ વાત કેહવાની છે કે ભાતભાતની અનેક સંસ્થાઓ ન કાઢો. મારો એવો અનુભવ છે કે ભાતભાતની સંસ્થાઓ ફક્ત આપસમાં વિભાજન કરવામાં કારણભૂત થાય છે અને અંતે બધાનું વિલય થાય છે. સંપૂર્ણ જીલ્લાની મળીને એકજ સંગઠિત સંસ્થા રેહવા દો અને તેના મારફત યોગ્ય માર્ગ શોધીને સુધારણા ઘડી કાઢો.

સાભાર: મેઘધારા, ઓક્ટોબર ૨૦૧૧ (પાના ન. ૧૩), અનુવાદ: નવીન કિશન ભોઈયા

“મામૈદેવ પુરાણ કથા”
ફ્રેન્ડસ એન્ડ ફ્રેન્ડસ તથા બિન્દાસ બોયઝ ગ્રુપ દ્વારા આયોજિત માંડવી-કચ્છ મધ્યે બારમતી સંપ્રદાયના પવિત્ર માગ સ્નાન વ્રતની મહિમાને સરળ કચ્છી ભાષામાં “મામૈદેવ પુરાણ કથા” નું ભવ્ય આયોજન કરેલ છે. દરેક ધર્મ પ્રેમી ભાઈ બેહનો ને બહોળી સંખ્યામાં પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.

કથાકાર :- દાસ કિશન કાનજીભાઈ કોચરા.

(મહેશ્વરી સમાજના ધરમ કથાકાર)

દિનાંક: ૨૦/૦૧/૨૦૧૨ સુક્રવાર

સમય: બપોરે ૩:૦૦ થી ૬:૦૦

દિનાંક: ૨૧/૦૧/૨૦૧૨ શનિવાર

સમય: બપોરે ૩:૦૦ થી ૬:૦૦

દિનાંક: ૨૨/૦૧/૨૦૧૨ રવિવાર

સમય: સવારે ૯:૦૦ થી ૧૨:૦૦  તથા બપોરે ૩:૦૦ થી ૬:૦૦

(૨૨/૦૧/૨૦૧૨ ના બપોરે જમવાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે)

કથા નું સ્થળ: શ્રી માંડવી મહેશ્વરી (મેઘવાર) સમાજવાડી,

સિવિલ હોસ્પિટલ સામે, લાયજા રોડ, માંડવી-કચ્છ.

મુખ્ય યજમાન: પરમ પૂજ્ય શ્રી પીર સાહેબ શ્રી નારણભાઈ જખુભાઈ લાલણ

પરમ પૂજ્ય શ્રી અધપીર સાહેબ શ્રી પચાણભાઈ મુળરાજ લાલણ

આયોજક: ફ્રેન્ડસ એન્ડ ફ્રેન્ડસ તથા બિન્દાસ બોયઝ ગ્રુપ, માંડવી-કચ્છ

સંપર્ક: શ્રી ખુશાલ કે. ફુફલ  (૯૭૩૭૭૨૨૧૦૮, ૮૮૬૬૬૦૫૦૦૮)

શ્રી જીતેશ જી. પારિયા (૯૦૩૩૭૨૩૭૯૭)

મહેશ્વરી સમાજનું પ્રથમ જ્ઞાતિપત્ર વિમોચન પ્રસંગ
મેઘધારા પ્રાગટ્ય ક્ષણ

હાર્દિક નિમંત્રણ

ધર્માચાર !

આપ એ હકિકતથી સુવિદિત છો કે આપણો મહેશ્વરી મેઘવાળ સમાજ પ્રતિદિન દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. સમય સાથે તાલ મેળવીને નવી પેઢી આગળની પેઢીએ કરેલ સંઘર્ષને નક્કર પરિણામમાં બદલી રહી છે. આપણી પાસે બધું જ છે. જરુર હતી એક એવા મંચની, એવી વ્યવસ્થાની જે આપણા સમાજને હજી વધુ નજીક લાવી, સામાજિક તેમજ ભાવાત્મક ઐક્યને સુદ્ઢ બનાવી શકે. એ વ્યવસ્થા એટલે આપણા સમાજનું પ્રતિબિંબ પાડતું આપણું પોતાનું જ્ઞતિપત્ર !

શ્રી અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘ (મુન્દ્રા) ના નેજા હેઠળ મહેશ્વરી સમાજના જ્ઞાતિપત્ર મેઘધારાનું પ્રકાશન થવા જઈ રહ્યું છે ત્યારે મેઘધારા સામયિકનાં પ્રથમ અંકના વિમોચન પ્રસંગની ઐતિહાસિક પળોના સાક્ષી બનવા આપને સહ-પરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીંએ.

કાર્યક્રમના ઉદ્ધઘાટા : પીર શ્રી મેઘજી નાંગશી લાલણ

(અખિલ મહેશ્વરી મેઘવાળ સમાજના ધાર્મિક વડા)

વિમોચન કર્તા  : શ્રી એમ. થેન્નારેસન IAS

માનનીય કલેક્ટરશ્રી કચ્છ

મુખ્ય મહેમાન : શ્રી વી. એમ. પારઘી IPS

IGP બોર્ડર રેન્જ કચ્છ

શ્રી જી. એલ. ભગત IRS

કમિશ્નર ઑફ ઈન્કમ ટૅક્ષ મુંબઈ

શ્રી રમેશભાઈ મહેશ્વરી

માનનીય ધારાસભ્યશ્રી, મુંદ્રા મત વિભાગ

તારીખ  :  ૧૧-૦૯-૨૦૧૧ રવિવાર

સમય  :  સવારે ૧0.૦૦ વાગે

સ્થળ :  શ્રી લોહાણા સમાજવાડી, વી. ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ- કચ્છ

આ સોનેરી અવસરમાં સામેલ થઈ સમાજનું ગૌરવ વધારશો એવો અનુગ્રહ છે.

———:  નિમંત્રક  :———

શ્રી અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘ મુન્દ્રા – કચ્છ

સુર્યા સોસાયટી, પ્લોટ નં.૧૧, મહેશનગરની બાજુમાં, નવી કોર્ટ બિલ્ડીંગ સામે, મુન્દ્રા કચ્છ-૩૭૦૪૨૧

મો. નં: ૯૮૨૫૬-૫૫૮૯૭, ૯૪૨૬૯-૭૨૮૫૪, ૯૯૧૩૪૯૨૯૪૫

website: www.maheshpanthi.net, email: dharmachar@gmail.com

નોંધ: આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ www.maheshpanthi.net વેબસાઈટ પર જોઈ શકાશે.

અખિલ ભારતીય મહેશ્વરી યુવા મહાસંઘ ની મુન્દ્રા તાલુકાની કારોબારી રચના
અખિલ ભારતીય મહેશ્વરી યુવા મહાસંઘની સામાન્ય સભા દિનાંક ૨૯.૦૫.૨૦૧૧ ના રોજ રોટરી હૌલ, મુન્દ્રા મધ્ધે બોલાવવામાં આવી હતી. મહાસંઘના રાષ્ટ્રીય પ્રમુખશ્રી ડો. લાલજીભાઈ ફફલએ મહેમાનોનું સ્વાગત કર્યો અને મુન્દ્રા તાલુકાની કારોબારી રચના સંધર્બે માહિતી આપતા જણાવ્યું હતું કે મહેશ્વરી સમાજમાં માળખાગત સુવિધાઓ ઉભી કરવા એક સશક્ત સંગઠનની જરૂર છે, માટે કચ્છ જીલ્લા ના બધાજ તાલુકાઓમાં તાલુકા કમિટીયો  બનાવવાની પહેલ મુન્દ્રા તાલુકાથી કરવામાં આવે છે અને ટૂંક સમયમાં અબડાસા તાલુકા ત્યારપછી નખત્રાણા, માંડવી, ભુજ, અંજાર અને છેલ્લે ગાંધીધામ તાલુકાને આવરી લેવામાં આવશે. ત્યારપછી કચ્છ જીલ્લા ની કારોબારીની રચના કરવામાં આવશે. શ્રી નવીનભાઈ ભોઈયાએ મહાસંઘની સમસ્ત ગતીવીધીયોની જાણકારી આપી હતી. સર્વસહમતીથી ડો. જગદીશ ધુવા ને પ્રમુખ પદે ચુંટવામાં આવ્યા હતા. તેમજ શ્રી પચાનભાઈ ધેડા, નાયબ મામલતદારશ્રી ને ઉપપ્રમુખ તરીકે ચુંટવામાં આવ્યા હતા. શ્રી કિશોરભાઈ પીન્ગોલને મહામંત્રી તરીકે ચુંટવામાં આવ્યા હતા, જેયો અખિલ કચ્છ ગણેશ સેવક સંઘના પ્રમુખ પણ છે. શ્રી મેઘજીભાઈ કોચરા સહમંત્રી, શ્રી અશોકભાઈ ગડણ ખજાનચી તરીકે ચુંટી આવ્યા હતા. તેમજ શ્રી મેઘજીભાઈ થારું, નાની ખાખર, શ્રી દામજીભાઈ સોધમ, મુન્દ્રા, ડો. બીજલ દુગડીયા, રામાણીયા, શ્રી ધર્મેન્દ્રભાઈ ધેડા તથા શ્રી લાલજીભાઈ મહેશ્વરી વાન્કીવાળા નું કારોબારી સભ્યો તરીકે લેવામાં આવ્યા. દરેક ગામ દીઠ એક પ્રતિનિધિ પણ કારોબારી માં શામિલ કરવામાં આવ્યા હતા.

સવારના ભાગ માં શૈક્ષણિક માર્ગદર્શન કેમ્પનું અવોજન કરવામાં આવ્યો હતો, જેનું  ઉદ્ઘાટન શ્રી રમેશભાઈ મહેશ્વરી ધારાસભ્યના સુભ હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વાલજીભાઈ ફફલ, શ્રી મંગલભાઈ ખાન્ખલા, શ્રી ધર્મેન્દ્ર ધેડા, શ્રી અશોકભાઈ ગડણએ વિશેષ સહયોગ આપ્યો હતો.

ALL INDIA MAHESHWARI YOUTH FEDERATION  MUNDRA TALUKA EXECUTIVE COMMITTEE MEMBERS

General Body Meeting held on 29.05.2011 at 3.00 pm at Rotary Hall, Mundra (Kutch)

President          :   Dr. Jagdish A. Dhuva, MBBS (Medical Officer, Mundra Govt.  Hospital)

Vice President   :   Shri Pachanbhai Dheda, Dy. Mamlatdar (Mandvi)

Gen. Secretary :   Shri Kishorbhai Pingol, Business & President-Luni Ganeshdev  Temple Trust

Jt. Secretary     :   Shri Meghjibhai Kochra, Business (Mundra)

Treasurer          :   Shri Ashokbhai Gadan, State Govt. employee (Treasury Office, Bhuj)

Exe. Members   :   Shri Meghjibhai Tharu, Govt. Teacher (Nani-Khakhar village)

Shri Damjibhai Sodham, Retd. Govt. employee (Mundra)

Dr. Bijal Meghji Dugadiya, BAMS (village Ramaniya)

Shri Dharmendra Dheda, Govt. employee (IOCL, Mundra)

Shri Laljibhai Maheshwari, Govt. employee (Village – Vanki)

One member each from all the villages of Mundra Taluka

jay dhani matang

પૂજ્ય શ્રી મામૈદેવ ‘ગીનાન’ વાણીમાં ‘દસોંદ’ થકી સર્વાંગી વિકાસની સચોટ બાંહેધરી.
આજના કમ્પુટરના યુગમાં જીવન ગાડી બહુજ રફતારથી દોડે છે. દરેક માણસ ભૌતિક સુખ સુવિધા મળવા ખાતર અથાક પ્રયાસ કરતો જણાય છે. આજે આર્થિક સંપન્ન વ્યક્તીનીજ બોલબાલા છે. એવામાં ધાર્મિક પુષ્ટ્ભુમીને કેન્દ્ર માં રાખી સામાજિક વિકાસની વાત કરવી કદાચ અતિશયોક્તિ ગણાય. આજના બદલાયેલા સમયમાં સામાન્ય માણસ માટે ધર્મ માત્ર પૂજા અર્ચનાનું એક માધ્યમ બની ગયું છે. ઈતિહાસમાં ડોકિયું કરીએ તો જણાશે કે જે તે ધર્મની બુનિયાદ કચડાયેલા વર્ગ સમૂહના આર્થિક, સામાજિક, રાજનૈતિક તેમજ સર્વાંગી વિકાસના પાયા પર રચાણી હતી. પરંતુ, આજની પરિસ્થિતિ એનાથી તદ્દન વિપરીત થઇ ગઈ છે.

વિશ્વના દરેક સ્વતંત્ર ધર્મમાં આવકનું ૧૦મુ ભાગ આપવાની પ્રથા છે. પ્રાચીન બેબીલોન, મિશ્ર, સીરિયા, અને ગ્રીસ માં ‘ટાઈથ’ અથવા ‘દસમું ભાગ’ આપવું એક પ્રબળ પ્રથા હતી. ક્લેમેન્ટ, જસ્ટિયન માર્ટીયર, સાઈપ્રિયન જેરોમ, હેરોડોટસ, ઝેનોફોન, જેવા વિદ્વાનોએ ઇસવી સન ની પહેલી સદીમાં પોતાના લખાણોમાં પ્રમાણિત કર્યું છે કે ‘ટાઈથ’ અથવા ‘દસમું ભાગ’ આપવાની પ્રથા ‘એપોસટોલીક’ કાળ થી અસ્તિત્વ માં છે (‘એપોસટોલીક’ કાળ એટલે કે જે સમય ભગવાન યીસુ ક્રીસ્ટે પોતાના પ્રથમ ૧૨ (બાર) અનુયાયીયોને ધર્મ પ્રચાર માટે મોકલ્યા એ સમય). ઇટલી સામ્રાજ્યના ઉતરાર્ધના સમયમાં, ત્યાંના ધાર્મિક મુખિયાને ‘ટાઈથ’ (tithe) આપવાની પ્રથા હતી. યહુદીયો અને ક્રીશચનોમાં ‘ટાઈથ’ એક પ્રચલીત પ્રથા હતી.

એવીજ રીતે દુનિયાના બધાજ સ્વતંત્ર ધર્મોમાં ‘ટાઈથ‘ નું સુચારુ પ્રચલન છે. આવકના દસમાં ભાગની પ્રથા જેને ઈસાઈ ધર્મ ‘ટાઈથ’ કહે છે, હિંદુ ધર્મમાં એને ’દસસ’ અથવા ‘દશમશા’ કહેવામાં આવે છે. બુદ્ધ ધર્મમાં એને ‘દશન’, સીખ્ખ ધર્મમાં ‘દસવન્દ’, ઇસ્લામ ધર્મમાં ‘ઉશર’ કહેવામાં આવે છે. સરવાળે આ ‘ટાઈથ’ અથવા ‘ દસમાં ભાગ’ ની જોગવાઈ નું મુખ્ય હેતુ ચરિત્ર નિર્માણ હતું, જેનું ઉદ્દેશ્ય સર્વોપરી ઈશ્વરને પોતાનાથી પેહલે મુકવાનું હતું.

નીઝારી ઈસમાઈલી ખોજા ધર્મમાં પણ આવકના ૧૦મું ભાગ આપવાની પ્રથા અમલમાં છે. તેઓ આ ધાર્મિક જોગવાઈને ‘દસોંદ‘ ના નામે સંબોધે છે. ઇસમાઇલી ધર્મના વડા ‘પ્રિન્સ આગાખાન’ પાસે દસોંધનું ભંડોળ રહે છે. તેયો પોતાને થતી આ દસોંધના ભંડોળ માંથી પોતાના જ્ઞાતિ બાંધવોને જરૂરત પ્રમાણે ધંદા રોજગાર, શિક્ષણ અને પૂર્ણ વિકાસ થવા પુરતી મદદ કરે છે. તેથીજ ઇસમાઇલી ભાઈયો દરેક શેત્રમાં સ્વનિર્ભર છે. તેમણે પોતાની સમાજ માટે પુરતું ઇન્ફ્રાસ્ટ્રકચર (માળખાકીય સુવિધાઓ) ઉભી કરી છે. એવીજ રીતે સ્વામીનારાયણ સંપ્રદાય પણ આવકના દસમાં ભાગની જોગવાઈ (ટાઈથ) થકીજ પોતાનું આગવું અસ્તિત્વ ધરાવે છે. તેયોના અક્ષરધામ મંદિરોના નિર્માણમાં કરોડો રૂપિયા ખર્ચાય છે, જે તેયો સમાજ બાંધવો પાસેથીજ મેળવે છે અને સમાજ કલ્યાણના દરેક કાર્ય સરળતાથી કરે છે. ઈસાઈ ધર્મ, સીખ્ખ ધર્મ પણ આવકના દસમાં ભાગની પ્રબળ જોગવાઈ થકીજ સ્વ:નિર્ભર છે. આથી સાબિત થાય છે કે દુનિયાના બધાજ સ્વતંત્ર ધર્મોમાં ‘ટાઈથ’ અથવા આવકનું દસમું ભાગ આપવાની એક મૌલિક અને તાર્કિક જોગવાઈ છે. આવકના આ ૧૦માં ભાગ થકી જે તે ધાર્મિક વડા પાસે ધન સંચય થાય છે, જેથી તેયો મોટા પાયે સામાજિક અને ધાર્મિક ગતીવીધીયોને સરળતાથી પાર પાડી શકે છે.

પૂજ્ય શ્રી મામૈદેવ ‘ગીનાન’ વાણીમાં આવકના ૧૦માં ભાગ આપવાની જોગવાઈને ખાસ્સું સમર્થન આપે છે. આ યોજનાને તેયો ‘દસોંદ’ કહે છે. પૂજ્ય શ્રી મામૈદેવનું આ વેદ એની સાબિતી પૂરી પડે છે:-

“ધરમ તણી દસોંદ ન કઢી, આરોગી અસુરી અન્ન,

અધર્મ મેં રે ઉતામણા, મામૈ ભણે માઈસરિયા, સે જીવ ગરી ગરક થીયંત”

આ વેદથી સ્પષ્ટ થાય છે કે શ્રી મામૈદેવ ત્રણ ચીજોની ચુસ્ત અમલબજાવણીની હિમાયત કરતા કહે છે કે જે લોકો ધર્મ પેટે દસોંધ એટલે કે આવકનું ૧૦મું ભાગ નથી રાખતા તથા જે લોકો આસુરી અન્ન ખાય છે અને અધર્મ કરવા આતુર રહે છે, તેઓ ગરી ને ગરક થાય છે મતલબ કે તેઓનું જીવન સાર્થક નથી બલકે મૃતપાય છે.

આવી પ્રબળ જોગવાઈ હોવા છતાં, બારમતી પંથમાં ‘દસોંધ’ નું ચલણ નહીવત છે. પૂર્વ કાળમાં મહેશ્વરી સમાજ અતિ પછાત હતી, એટલે કહી શકીએ કે ‘દસોંધ’ નું ચલણ અંશમાત્ર હતું. પરંતુ આજે મહેશ્વરી સમાજે ધારી પ્રગતિ કરી છે. લાખોપતિઓની સાથે સાથે કરોડપતિઓ પણ આજે આ સમાજમાં છે. મધ્યમ વર્ગની વાત કરીએ તો મધ્યમ વર્ગની જનસંખ્યા પણ ખાસ્સા પ્રમાણમાં છે. આવામાં જો ‘દસોંધ’ (આવકનું દસમું ભાગ) પ્રચલિત કરાય તો મહેશ્વરી સમાજ પણ સ્વનિર્ભર થઇ શકે છે. જેમાં લેશમાત્ર પણ શંકા નથી.

ઉપર બતાવેલ ઐતિહાસિક તથ્યો પરથી સાબિત થાય છે કે ટાઈથ અથવા આવકના દસમાં ભાગ આપવાની પ્રથાથી સામાજિક ઉત્થાન સંભવ છે. આજ લક્ષ્યને કેન્દ્રમાં રાખી અખિલ ભારતીય મહેશ્વરી યુવા મહાસંઘ (All India Maheshwari Youth Federation) ની સ્થાપના થઇ છે, જે આવનારા સમયમાં ‘રાષ્ટ્રીય દસોંધ ટ્રસ્ટ‘ સ્થાપીને બારમતી પંથ ધર્મમાં દસોંધનું અમલીકરણ કરાવવા લોક જાગૃતિ અભિયાન આદરશે. ટ્રસટીયો તરીકે બધાજ ગામના પ્રમુખો અને સમાજના અગ્રણીયો રહેશે, જેયો દર બે વર્ષે બદલાશે. પૂજ્ય શ્રી મામૈદેવે ફકરાના વેદોમાં સ્પષ્ટ કહયું છે કે:-

“વડે વેર વધધા, નેન્ઢે થીંદા દોરી સંચાર,

શેઠ બદ્ધધા ભેઠ, કજા લસધી કુદીયેંજી,

ધર્મી વેટે હલી ન સગધો, જભરાયલજો જોર,

મામૈ ભણે માઈસરિયા, ધર્મી મુરુ મેળે મળધા”

પૂજ્ય શ્રી મામૈદેવની આગમવાણી ક્યારે ખોટી પડી નથી. ઈતર સમાજના વિધવાન લોકો પણ શ્રી મામૈદેવની આગમવાણીને સચોટ અનુસરે છે. આથી ઉપરના વેદમાં સ્પષ્ટ સંકેત છે કે સામાજિક નેતૃત્વ યુવાનોના હાથોમાં આવશે (નેન્ઢે થીંદા દોરી સંચાર) કારણકે મોટા લોકોમાં આપસી વૈમનસ્ય વધતું જાય છે. આવામાં જો અખિલ ભારતીય મહેશ્વરી યુવા મહાસંઘને ‘રાષ્ટ્રીય દસોંધ ટ્રસ્ટ‘ સ્થાપવામાં જીત મળશે તો એ ખરેખર મહેશ્વરી સમાજની જીત હશે. આવો આપણે બધા આ મહાન કાર્યમાં જોડાઈને અખિલ ભારતીય મહેશ્વરી યુવા મહાસંઘને એક શશક્ત સંગઠન બનાવીએ, જેથી રાષ્ટ્રીય દસોંધ ટ્રસ્ટની સ્થાપના ટૂંક સમયમાં થઇ શકે અને મહેશ્વરી સમાજ પણ બારમતી પંથ થકી સ્વનિર્ભર થઇ પોતાનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરી શકે.

આ મહાસંઘમાં જોડાવવા નીચે આપેલ નંબરો ઉપર સંપર્ક કરો:-

Name

Telephone

Taluka/

District

Shri Mavjibhai Maheshwari

Shri Manjibhai Visariya,   Sinugra

Shri Dinesh Sundha, Khambra

Shri G.L. Maheshwari, Anjar

Shri Visanji Singrakhiya,   Nagalpur

9825725596

9925442873

9726098357

9427235913

9638940204

ANJAR

ANJAR

ANJAR

ANJAR

ANJAR

Shri   Mangalbhai Khankhla, Bhuj

Shri Khim   Dhua, Gida

Shri Ashish   Bharya, Bhuj

9978918755

9374280804

9898357004

BHUJ

BHUJ

BHUJ

Shri Kishor Dhuva, Ganesh Nagar

Shri Mukesh Kannar, Ganesh   Nagar

Shri Pappu Dheda, Ganesh Nagar

Shri Nangshi Noria, Kidana

Shri Jayesh Bhoiya, Kidana

9377150570

9714991917

9909721568

9426990993

9925350240

GANDHIDHAM

GANDHIDHAM

GANDHIDHAM

GANDHIDHAM

GANDHIDHAM

Shri Mahesh Pataria, Varma   Nagar

Shri Ravi Dheda, Varma Nagar

9909929120

9879600342

LAKHPAT

LAKHPAT

Shri Amrut Vada, Mandvi

Shri Ravi Dheda, Mandvi

9978916654

9879600342

MANDVI

MANDVI

Shri Raju Devriya, Mumbai

Shri Babu Bhoiya, Mumbai

9867818917

9821302902

MUMBAI

MUMBAI

Shri Valjibhai Fofal, Mundra

Shri Jivan Vinjoda, Siracha

Shri Dharmendra Dheda, Mundra

Shri   Mangalbhai Khankhla, Mundra

9426972854

9898382532

9427407304

9978918755

MUNDRA

MUNDRA

MUNDRA

MUNDRA

Shri Ashok Thontya, Manjal

Shri Shantilal Fulia, Anandpar

9974449782

9979915930

NAKHTRANA

NAKHTRANA

Shri Nitin Jepar, Naliya

Shri Govind Jat, Naliya

9428781987

9979326758

NALIYA

NALIYA

Shri Manjibhai Chande, Rajkot

9427761100

RAJKOT

પૂજ્ય શ્રી મામૈદેવ ‘ ગીનાન‘ વાણીમાં ‘દસોંદ‘ થકી સર્વાંગી વિકાસ ની સચોટ બાંહેધરી.