રાજતિલક
1.જામ લાખૉ જાડાણી 1203-1231 સિંધથી આવી લાખીયાવીરા વસાવ્યું.
2.જામ રાયધણ 1231-1271 શ્રી માતૈદેવ
3.જામ ઓઠૉજી 1271-1311 શ્રી માતૈદેવ
4.જામ ધાઓજી 1311-1341 શ્રી મામૈદેવ
5.જામ વહેણજી 1341-1377 શ્રી મામૈદેવ
6.જામ મુરવાજી 1377-1403 શ્રી ...
પૂજયશ્રી ધણીમાતંગદેવનું આગમન
શ્રીગૌતમ ઋષિની પુઞી અને માઞાઋષિના પત્નિ જશદેવીના ધરે શ્રીમાતંગદેવ જન્મયા.શક ૭૯૩ (ઈ.સ.૮૭૨,વિક્રમ સવંત ૯૨૮)માઘ માસ,વદ ઞીજ,શનીવાર,મઘા નક્ષઞ અને અમૃત ચૉઘડીયામાં,પક્ષ કિષ્નમાં સાક્ષાત શીવ દશામા...
Authors of Karam Ring
પીરસાહેબની વંશાવલી કર્મ વિંટીના અઘિકારી
પૂજય મામઈદેવ પછીની વંશાવલી માં મતિયાદેવ,ભાગવંત,મેઘાણંદ,માદેદેવ અને મડચંદ ચાર પુઞ હતા જેના બાદ કમીક પેઢીઓ ચાલી.જેમની પાસે કરમ વિંટી અને કટાર રહેતી ...
Mag-Sanan festival – 2009
Report on conclusion of Mag-Sanan festival – 2009
At the outset, let us all congratulate all the Mag-Sananis (2009), who have demonstrated their utmost solidarity and devotion towards our religion. As per statistics received via email as on date, there were total 562+ mag-sananis from Kutch, Saurashtra and Karachi. These numbers are based on input received from persons accessing internet. We apprehend that some figures from remote areas have escaped this tally of 562. However, the same will...
મહેશ્વરીનૉ પ્રથમ સંસ્કાર
મહેશ્વરી સમાજમાં ‘કંગણ’નૉ વિશેષ મહત્વ છે.કંગણ ભરાવાની આ ધાર્મિક વિધી જીવનના સંસ્કારૉ પૈકીનું એક સંસ્કાર છે.મહેશપંથની સ્થાપના (બારમતીની રચના)અથવા ધર્મની ‘બારઈ’પૂજન કરાવીને પૉતાના જમણા હા...