સ્વાભિમાન અને જાતીગર્વના પર્યાય એવા સ્વ. શ્રી વિરજીભાઈ દાફડા મહેશ્વરી મેઘવાળ સમાજના સમાજરત્ન, ધર્મપ્રેમી, સમાજસેવી અને એક સક્ષમ નેતા હતા – ૮૮મી જન્મતિથી નિમિતે દિવ્યઆત્માને સત સત નમન (૮મી ઓગસ્ટ ૧૯૨૬) લેખક: રમેશ મોહનભાઈ આયડી મુન્દ્રા – કચ્છ મો.૯૬૮૭૬૨૪૭૮૮ “બડિયા બહોત બડિયા દાફ્ડાજી” આ શબ્દો આપણા દેશના આદર્શ નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી […]

Read More