Maheshpanthi Maheshwari Samaj » Navin K Bhoiya

મહેશપંથી વેબસાઈટ યુસર્સ ને પવિત્ર માગ માસ – ૨૦૧૨ ની હાર્દિક શુભકામનાઓ.
પ્રાપ્ત હોયતો અમયા રૂપ ચાલે,

પ્રાપ્ત હોયતો ઘર સતરાણ,

પ્રાપ્ત હોયતો  લક્ષ્મી ભૂ ભંડાર,

પ્રાપ્ત હોયતો ઘર સુલક્ષણી નાર,

પ્રાપ્ત હોયતો ઘર દુજાણું દુજે,

પ્રાપ્ત હોયતો બેસો બારમતી જે પાસ,

તો હવ ગત ભજો ભવજો તારણ – ગત માયાજે મુંજારમેં મ મુંજો,

બારમતીમેં બેસી કરી જીવજી ગતમત પૂછો,

કમણ પૂજા કર દીવો દીઠે, ત કરોડ સો કસમર ઉતરે, ગત આંજા બારમતી વેઠે.

……..પૂજ્ય ગુર મામૈ પંડત વછવાર

બધાએ ધ્રુઢ નિશ્ચય અને સંગઠિત રહીને કુચ કરવાની છે…..ડો. બાબાસાહેબ આંબેડકર.
મંગળવાર દિનાંક ૧૧ ફેબ્રુઆરી ૧૯૩૬ ના રોજ અહમદનગર મુકામે ડો. બાબાસાહેબ આંબેડકરનું ભાષણ થયું. આ સભા ડો. આંબેડકરના સ્વાગત માટે બોલાવવામાં આવી હતી. સભામાં ૫૦૦૦થી વધુ જનસમૂહ ભેગો થયો હતો. શહેરના પ્રમુખ વ્યક્તિઓ પણ હાજર હતા. આરંભમાં સ્થાનિક અસ્પૃશ્ય નેતાઓના ભાષણો થયા. બધાએ ડો. આંબેડકરની નેતાગીરીના વડપણમાં પોતાનું પૂર્ણ વિશ્વાસ પ્રગટ કરીને તેમના ધર્માંતરની ઘોષણા તેઓને માન્ય છે એવું જાહેર કર્યો.

ડો. બાબાસાહેબે પોતાના ભાષણમાં કહ્યું……….ધર્માંતરના પ્રશ્ન બાબતે બોલવા આજે હું આવ્યો ન હતો, કારણ કે જાહેર કર્યા પ્રમાણે અશ્પૃશ્યોના એક યુવક સંઘનું ઉદ્ઘાટન કરવાનું એટલુંજ મારું કામ હતું. પરંતુ આજે તમે આટલા બધા લોકો અહિયાં મોટી ઉત્કંઠાએ આવ્યા છો, તમને બધાને નિરાશ કરવા શક્ય નથી. પ્રથમત: હું સ્પષ્ટ કહું છું કે ધર્મ બદલવો આ વાત વિનોદની નથી. આ તમાશો નથી. ઢોલક વગાડીને ફક્ત ગાજોવાજો કરવા જેવી આ વાત નથી. ધર્માંતર અત્યંત ગંભીર સ્વરૂપનો વિષય છે. કદાચ તમને કલ્પના ન હોય પણ ચાર મહિના પૂર્વે ધર્માન્તરની ભાષા મેં જાહેરપણે બોલ્યા પછી મને આ વાતનું એકસરખું લાગઠ વિચારવું પડે છે તથા તેનું મનન કરવું પડે છે. મને કેહવામાં અભિમાન થાય છે કે મેં જે નિશ્ચય જાહેર કર્યો છે તેના માટે પશ્ચાતાપ કરવાનું મને બિલકુલ કારણ જણાતું નથી. તમારે પણ આ પ્રશ્નનું ઊંડું વિચાર કરવું જોઈએ, રોજ પાંચ મિનીટ જેટલું તો તમે આનું મનન કરો. હવે સહેજ એવું પ્રશ્ન ઉભો થાય છે કે આ નિશ્ચયને અમલમાં લાવવા વિલંભ શાનો? તમને હું એક નાનકડું દૃષ્ટાંત આપું છું. તેના પરથી તમને ખબર પડશે કે આ પ્રશ્ન કેટલી ધીમીરીતિએ હલ કરવું જોઈએ.

સેનાપતિએ જયારે સૈન્યનું દળ ચલાવીને કુચ કરવાનું હુકમ આપવો હોય છે ત્યારે ફક્ત મજબૂત બાંધાના જવાન સીપાહીઓનો વિચાર કરીને ચાલતું નથી, તો અપંગ, જખ્મી અથવા બીમાર સિપાહીઓની પણ એને ચિંતા હોય છે. એટલે બધાને સાથે લેવાનું એના માટે જરૂરી હોય છે. કૃતનિશ્ચયથી આગળ પગ માંડવાનું જયારે સમય આવશે ત્યારે આપણામાંના અજ્ઞ, અશિક્ષિત અથવા ડરપોક માણસો પાછળ રખડતા ન હોવા જોઈએ, માટે બધાને દૃઢનિશ્ચયથી એકજ સમય કુચ કરવાની રહેશે.

હવે આજના મુખ્ય કાર્ય વિષે બોલવું એટલે તમે યુવાનોએ સેવા ધર્મનો ધ્યેય આગળ રાખીને આ જે સંસ્થા કાઢી છે તે તમારા અનુકરણીય કાર્ય માટે હું તમારો મન: પૂર્વક અભિનંદન કરું છું. તમારામાં એવા ઘણા લોકો છે કે જેઓને બીજા લોકોએ હાતભાર લગાવ્યા વગર તેમની પ્રગતિ થશે નહિ. આ કાર્યમાં તમે એક વાત ક્યારે પણ ભૂલતા નહિ અને તે એ કે “શીલ અને શિક્ષણ વગર મનુષ્યને આ જગતમાં કાઈપણ સાધ્ય કરી શકાશે નહિ.” બીજી વાત તમારે ધ્યાને રાખવી જોઈએ કે આ જે તમે સ્વાતંત્ર્ય તથા સ્વાવલંબન મળવા ખાતર લડાઈ ચલાવી છે, તેમાં તમને વિજયી થવું હોય તો તમારે બહારના માણસની મદદની અપેક્ષા ન કરીને પરાવલંબી જીવનથી એકદમ અલિપ્ત રેહુવું જોઈએ. આ જો તમે કર્યું નહિ, તો ધ્યાનમાં રાખો કે તમે ફરીથી ગુલામીની ગર્તમાં પડશો. જે સ્પૃશ્ય હિન્દુઓએ આજ સુધી તમને દાસત્વમાં ઠોસીને રાખ્યું છે તે તમને પ્રલોબન બતાવીને મદદ કરવા માટે એક પગ પર તૈયાર થશે. પણ તમે આ મોહમાં પડશો તો તમે તેઓના પગના ઘૂંઘરું બનશો તથા તમારા નસીબની ગુલામગીરી ક્યારેય ટળશે નહિ.

મહાભારતની વાતો તો તમે સાંભળીજ હશે, એમાંની એક કથા આ પ્રસંગે અત્યંત બોધપ્રદ થશે. મેં તે સેંકડો વખત વાંચી છે. તમે પણ આ વાંચી હોય. કદાચિત આજ પછી તમને આ વાંચવામાં ન મળે. કૌરવ-પાંડવોના યુદ્ધમાં તમને ખબર છે કે ભીષ્મ અને દ્રોણ બન્ને કૌરવોના  બાજુથી લડ્યા અને ન્યાય તથા સત્ય પાંડવોના સાથે છે એવી તેમને પૂર્ણ જાણ હોવા છતાં તેઓ કૌરવોનો પક્ષ છોડી ન શક્ય અને આ એટલા માટે કે તેમણે કૌરવોનું નમક (મીઠું) ખાધું હતું. માટે તમે પણ કોઈના હેઠોળિયા ક્યારેય ન થતા.

છેલ્લે, તમને એકજ વાત કેહવાની છે કે ભાતભાતની અનેક સંસ્થાઓ ન કાઢો. મારો એવો અનુભવ છે કે ભાતભાતની સંસ્થાઓ ફક્ત આપસમાં વિભાજન કરવામાં કારણભૂત થાય છે અને અંતે બધાનું વિલય થાય છે. સંપૂર્ણ જીલ્લાની મળીને એકજ સંગઠિત સંસ્થા રેહવા દો અને તેના મારફત યોગ્ય માર્ગ શોધીને સુધારણા ઘડી કાઢો.

સાભાર: મેઘધારા, ઓક્ટોબર ૨૦૧૧ (પાના ન. ૧૩), અનુવાદ: નવીન કિશન ભોઈયા

અશ્પૃશ્યોન્નતી અને સ્ત્રીયોની જવાબદારી……….ડો. બાબાસાહેબ આંબેડકર
દિનાંક ૨૭ ડીસેમ્બર ૧૯૨૭ ના મહાદ સત્યાગ્રહ પરિષદ મધ્યે ડો. બાબાસાહેબ આંબેડકરનું  અત્યંત જ્વલંત એવું ભાષણ થયું. સ્ત્રી વર્ગને ઉદ્દેશીને તેઓએ કહ્યું …..

તમે આ સભામાં આવ્યાબદ્દલ મને અત્યંત આનંદ થાય છે. ઘર પ્રપંચની અડચણો જેવી રીતે સ્ત્રી અને પુરુષ મળીને છોડાવે છે તેજ પ્રમાણે સમાજ સંસારની અડચણો સ્ત્રી પુરુષો બન્ને મળીને છોડાવવી જોઈએ. ફક્ત પુરુશોએજ આ કામ હાથપર લેશે તો એને પાર પાડવામાં તેમને અતિશય વાર લાગશે. આ કેહવામાં કોઈ શંકા નથી. પણ આજ કામ જો સ્ત્રીઓએ પોતાના હાથમાં લેશે તો તે કામમાં જડપી યશપ્રાપ્તિ મેળવી લેશે એવું મારું મત છે. પરંતુ જો તેઓ એકલાજ આ કામ પોતાના હાથમાં ન લઇ શકતા હોય તો તેયોએ પુરુષવર્ગ, જે આ કામ કરે છે, તેમનું સહકાર્ય અવશ્ય કરવું જોઈએ. આ માટે તમારે અત્યારથીજ દર વખતે પરિષદોમાં હાજર રેહવું જોઈએ, એવું મારું કેહવું છે.

ખરું કેહતા, અસ્પૃશ્યતા નિવારણનું પ્રશ્ન પુરુષોનું ન હોઈને સ્ત્રીયોનુજ છે. તમે અમે પુરુષોને જન્મ આપ્યું છે. અમને ઈતર લોક કેવું જનાવર કરતા પણ ઓછું લેખે છે, આ તમને ખબર છે. અમુક ઠેકાણે તો અમારા પડછાયાને પણ તેયો અડતા નથી. ઈતર લોકોને કોર્ટ કચેરી મધ્યે માન-સન્માનની જગ્યા મળે છે, પરંતુ તમારા પેટથી જન્મેલા અમે છોકરાઓને પોલીસ ખાતાની સાધા સિપાઈની પણ નોકરી મળતી નથી, એટલું અમારું હિન દર્જો છે. આ બધું તમને ખબર હોતા તમે અમને જન્મ કેમ આપ્યો, એવું પ્રશ્ન તમને કોઈ કરશે તો એનું ઉત્તર તમે શું આપી શકશો? આ સભામાં બેઠેલા કાયસ્થ તથા ઈતર સ્પૃશ મહિલાઓના ઉદરથી જન્મેલા છોકરાઓ તથા તમારા ઉદરથી જન્મેલા અમે છોકરાઓમાં શું અંતર છે? તમારે વિચાર કરવું જોઈએ કે બ્રાહ્મણોની સ્ત્રીયોમાં જેટલું શીલ છે તેટલું શીલ તમારામાં પણ છે. બ્રાહ્મણ સ્ત્રીઓમાં જેટલું પતીવ્રત્ય છે તેટલું પતીવ્રત્ય તમારામાં પણ છે અને તમારામાં જેટલું મનોધૈર્ય, કરારીપણું અને ધમક છે, તેટલી બ્રાહ્મણ સ્ત્રીયોમાં પણ નથી. એવું હોવા છતાં, બ્રાહ્મણ સ્ત્રીયોના ઉદરથી જન્મેલો બાળક કેમ સર્વમાન્ય હોય અને તમારા પેટથી જન્મેલો બાળક સર્વ ઠેકાણે કેમ અમાનીતો હોય, તેને સાધો માણસાઈનું હક્ક કેમ ન હોવું જોઈએ, એનું તમે ક્યારે વિચાર કર્યું છે? મને લાગે છે તમે એનું જારાપણ વિચાર કર્યું નથી. તમે જો આનું વિચાર કર્યું હોત તો પુરુષોના પેહલા તમે સ્ત્રીઓએ સત્યાગ્રહ કર્યો હોત. કારણ તમારા પેટથી જન્મ લીધું એટલુજ પાતક અમારા હાથ થી થયું છે તથા આજ પાતકના કારણે અમને આ અશ્પૃશ્યતાની સજા ભોગવવી પડે છે. ત્યારે તમારે વિચાર કરવું જોઈએ કે તમારા પેટે જન્મવું એટલે પાપ અને ઈતર સ્ત્રીયોના પેટે જન્મવું પુણ્યપ્રદ કેમ? આ પ્રશ્નનું જો તમે વિચાર કરશો તો તમારે એક તો પ્રજા-ઉત્પત્તિ કરવાનું બંદ કરવું પડશે અથવા તમારા કારણે તેમને લાગતું કલંક તમારે ધોવું પડશે. તમે પ્રતિજ્ઞા કરો કે આવા કલંકિત સ્થિતિમાં અમે આજપછી જગશું નહિ. સમાંજોન્નતી કરવાનું જેવું પુરુષોએ નિશ્ચય કર્યું છે, તેવું તમે પણ કરો.

બીજી વાત તમને એ કેહવાની છે કે તમારે બધાએ જૂની તથા ગલીચ્છ ચાલીરીતિઓ છોડી દેવી જોઈએ. સાચું કેહતા અસ્પૃશ્ય માણસ એ અસ્પૃશ્ય છે તેવી ઓળખનું શીક્કો તેમના કપાળ પર મારેલું નથી હોતું, પરંતુ અસ્પૃશ્ય લોકોના જે કોઈ રીત-રીવાજો છે તે રીત-રીવાજો થકીજ ઈતર લોક અમુક એક માણસ અસ્પૃશ્ય જાતિમાંથી છે એવું ત્વરિત ઓળખી જાય છે. આવા રીત-રીવાજો એકે કાળે આપણા પર બળ જબરીથી લાદવામાં આવ્યા હતા એવું મારું મત છે. પરંતુ ઇન્ગ્રેજ સરકારના રાજ્યમાં આવા પ્રકારની બળજબરી થઇ શકતી નથી. એટલે જે વાતોથી લોકો આપણને અસ્પૃશ્ય તરીકે ઓળખે છે તેવી બધીજ વાતો હવે તમારે બંદ કરવી જોઈએ. તમારી લુગદી (સાડી) પેહેરવાની રીત આ તમારા અશ્પૃશ્યતાનું પુરાવો છે. આ પુરાવો તમારે નાશ કરવું જોઈએ. વરિષ્ઠ વર્ગની મહિલાઓ જેવી રીતે લુગડી પેહરે છે તેવી રીતિને તમારે પણ લુગડી પેહેરવી જોઈએ. તેવું કરવાથી તમારું કશુજ ખર્ચ થવાનું નથી. એજ પ્રમાણે ગળામાં ભારોભાર ગળસરી (ગળામાં પેહેરવાનું જાડુ હાર અથવા માળા) તથા હાથમાં મોટી મોટી પાટલિયો પણ તમારી ઓળખની નિશાની છે. દાગીના કરતા કપડાનેજ વધારે શોભા છે, ત્યારે કથલા અથવા ચાંદીના દાગીનાઓમાં પૈસા ખર્ચ કરવા કરતા સારા કપડા લેવા માટે પૈસો ખર્ચ કરો. દાગીનો પેહેર્વોજ હોય તો તે સોનાનું પેહેરવું નહીતર પેહેરવુંજ નહિ. એજ પ્રમાણે સ્વચ્છ રેહવાની પણ ખબરદારી રાખો. તમે ઘરના ગૃહલક્ષ્મી છો, ઘરમાં કોઈપણ અમંગલ વાત ન થાય એ માટે તમારે ચિન્તા કરવી જોઈએ.

ગયા માર્ચ મહિનાથી બધા લોકોએ મરેલા જાનવરનું માસ ખાવાનું બંદ કર્યું છે આ વાત આનંદની છે. પરંતુ કોઈક ઘરે એ બંદ ન થયું હોય તો તે બંદ કરવાની જવાબદારી તમારે પોતાના હાથમાં લેવી જોઈએ. જો ઘરધણી મરેલા જાનવરનું માસ ઘરમાં લાવે તો તમે એને સ્પષ્ટ કહો કે, આવું પ્રકાર મારા ઘરે ચાલશે નહિ અને મારી ખાતરી છે કે આ વાત જો તમે મનપર લેશો તો આ અમંગલ પ્રકાર પૂર્ણપણે બંદ થઇ જશે.

તેવીજ રીતે તમારે તમારી દીકરીઓને પણ શિક્ષણ આપવું જોઈએ. જ્ઞાન અને વિદ્યા ફક્ત પુરુષો માટે નથી. તે સ્ત્રિયો માટે પણ જરૂરી છે. આ વાત આપણા પૂર્વજોએ પણ ઓળખી લીધી હતી. નહીતર જે જે લોકો પલટણ (સૈન્ય) માં રહ્યા, તે લોકોએ પોતાની દીકરીયોને જે શિક્ષણ આપ્યું તે ન આપ્યું હોત. જેવી ખાણ તેવી માટી. આ વાત ધ્યાનમાં રાખીને આપણી આગળની પીઢીને જો તમારે સુધારવી હોય તો, તમે દીકરીઓને શિક્ષણ આપ્યા વગર ન રહો. આ જે ઉપદેશ મેં તમને આપ્યું છે તે તમે હવામાં ઉડાડશો નહિ એવી મને આશા છે. તેને અમલમાં મુકવા માટે તમે જરાપણ આડશ કરશો નહિ. માટે તમે સવારે પોતાના ઘરે જતા પેહલા, તમારા પેહેર્વેશની પદ્ધતિમાં બદલ કરીને મને બતાવો અને પછી ઘરે જાઓ, જેથી મને ખાતરી થશે કે જેવું મેં કીધું તેવું થયું. ત્યારપછી પરિષદમાં ભેગી થયેલી સ્ત્રીયોવતી શ્રીમતી વિઠાબાઈએ  કીધા પ્રમાણે અમે અમલ કરશું એવું આશ્વાસન આપ્યું.

ડો. આંબેડકરના ભાષણનું સભા મધ્યે ભેગા થયેલી સ્ત્રીવર્ગ ઉપર તાત્કાલિક પરિણામ થયાનું દેખાઈ આવ્યું. સવારમાં પોત પોતાના ગામે પાછા જતી વખતે નખશીખ તેયોએ પોતાના પહેરવેશમાં બદલ કર્યનું દેખાઈ આવ્યું. તેમના આ નિશ્ચય માટે દરેકને કબજી-બંગડી માટે આઠ – આઠ આના આપવામાં આવ્યા. એજ પ્રમાણે પુરુષવર્ગ ઉપર પણ પરિણામ થયાનું દેખાઈ આવ્યું. તેયોએ પણ હાથ-કાનના જંગલી દેખાવ જેવા દાગ – દાગીનાને એક જાટકે રજા આપી. એટલુજ નહિ, મહાડ મુન્સીપાલટી કચરાપટ્ટી મધ્યે ઝાડુંવાળાની નોકરી કરનાર મહારોએ પોતાની નોકરીઓનું રાજીનામું આપ્યું.

સાભાર: પાઠ ૧૯, પાના નં.૧૪૨ થી ૧૪૫ (ડો. બાબાસાહેબ આંબેડકર યાંચી ભાસણે  - ભાગ ૧ (૧૯૨૦ થી ૧૯૩૬), મહારાષ્ટ્ર શાશન (અનુવાદ: નવીન કિશન ભોઈયા (૯૯૧૩૪૯૨૯૪૫))

‘MEGH DHARA’ – A first step leading to our universal unity.
We the office bearers & executives of Akhil Kachchh Maheshwari Vikas Seva Sangh (popularly known as All India Maheshwari Youth Federation) express our heartfelt gratitude and thanks to all wellwishers of Meghdhara magazine, first mouthpiece of Maheshwari Meghwar Community predominant in Kutch District of Gujarat.

Inauguration of ‘Meghdhara’ was held on 11.09.2011 at Bhuj, Kachchh (Capital of Kachchh District) under the kind presence of top Religious Head of Maheshwari Meghwar community – His Highness ‘Pir Saheb’. Inauguration was done by Hon’ble Collector of Kachchh, Shri M. Thennarson, IAS in the august presence of intellectual delegates from all the Talukas of Kachchh District and some representatives from Jamnagar and Ahmedabad as well. Besides, this programme was also telecasted live on our website due to which many wellwishers from North India, Mumbai, Rajkot and Karachi also became part of the function.

Meghdhara inauguration Program has also witnessed a rare combination of three ‘MEGH’s viz. Meghvarsha (Incessant rains), Meghdhara (Community newspaper) and His Highness ‘Pir Saheb’ (late Shree Meghji Nangsi Lalan expired on 21.09.2011)

Our viewers are aware that since February, 2010 onwards, we are clinging to unite our community belonging from Scheduled Caste Community under the banner ‘Akhil Kutch Maheshwari Vikas Seva Sangh’ (a Social/Charitable Trust bearing No.F/2167/Kutch and GUJ/1989/Kutch). In this endeavor, we have been successful in convincing elite and educated persons of Maheshwari Meghwal community to form a non-political organization for overall social, religious and educational development of the community. Our organization is lead by Dr. L.V. Fafal (Ph.D-Mathematics), a renowned academician working as Principal, B.Ed.  College, Mundra. Our community is fortunate that Shri Mavjibhai Maheshwari, an President’s Award winner Teacher, renowned Gujarati writer and a columnist of Kutchmitra daily is devoting his services as Editor of Meghdhara.

Alongside, we have been able to convene Taluka Executive Committees in Mundra and Abdasa Talukas and formation of Executives in remaining Talukas of Kachchh is on the anvil.

Overall, this Meghdhara inauguration function was an historical event for entire Maheshwari community primarly for the reason that Meghdhara is our first community mouthpiece over the years. Meghdhara is all set to record all important happenings of the community and a sole platform to express views for the betterment of the community.

We once again thank all concern for supporting us since beginning. Our success is attributed to relentless efforts taken by result oriented youths and learned intellectuals of the community. In future also, we solicit your kind cooperation like before. Please become members of Meghdhara and suggest names & addresses of your friends and relatives for yearly subscription of Rs.100/- only.

Indian friends can send subscription amount via money order/DD at the following address:

Navin K. Bhoiya, Plot No.101, Sector No.7, Gandhidham, Kachchh-370201

Contact: +91 9913492945 /  Email:  meghdhara@maheshpanthi.net

On behalf of Office Bearers

Akhil Kachchh Maheshwari Vikas Seva Sangh

(popularly known as All India Maheshwari Youth Federation)

મહેશ્વરી સમાજનું પ્રથમ જ્ઞાતિપત્ર વિમોચન પ્રસંગ
મેઘધારા પ્રાગટ્ય ક્ષણ

હાર્દિક નિમંત્રણ

ધર્માચાર !

આપ એ હકિકતથી સુવિદિત છો કે આપણો મહેશ્વરી મેઘવાળ સમાજ પ્રતિદિન દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. સમય સાથે તાલ મેળવીને નવી પેઢી આગળની પેઢીએ કરેલ સંઘર્ષને નક્કર પરિણામમાં બદલી રહી છે. આપણી પાસે બધું જ છે. જરુર હતી એક એવા મંચની, એવી વ્યવસ્થાની જે આપણા સમાજને હજી વધુ નજીક લાવી, સામાજિક તેમજ ભાવાત્મક ઐક્યને સુદ્ઢ બનાવી શકે. એ વ્યવસ્થા એટલે આપણા સમાજનું પ્રતિબિંબ પાડતું આપણું પોતાનું જ્ઞતિપત્ર !

શ્રી અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘ (મુન્દ્રા) ના નેજા હેઠળ મહેશ્વરી સમાજના જ્ઞાતિપત્ર મેઘધારાનું પ્રકાશન થવા જઈ રહ્યું છે ત્યારે મેઘધારા સામયિકનાં પ્રથમ અંકના વિમોચન પ્રસંગની ઐતિહાસિક પળોના સાક્ષી બનવા આપને સહ-પરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીંએ.

કાર્યક્રમના ઉદ્ધઘાટા : પીર શ્રી મેઘજી નાંગશી લાલણ

(અખિલ મહેશ્વરી મેઘવાળ સમાજના ધાર્મિક વડા)

વિમોચન કર્તા  : શ્રી એમ. થેન્નારેસન IAS

માનનીય કલેક્ટરશ્રી કચ્છ

મુખ્ય મહેમાન : શ્રી વી. એમ. પારઘી IPS

IGP બોર્ડર રેન્જ કચ્છ

શ્રી જી. એલ. ભગત IRS

કમિશ્નર ઑફ ઈન્કમ ટૅક્ષ મુંબઈ

શ્રી રમેશભાઈ મહેશ્વરી

માનનીય ધારાસભ્યશ્રી, મુંદ્રા મત વિભાગ

તારીખ  :  ૧૧-૦૯-૨૦૧૧ રવિવાર

સમય  :  સવારે ૧0.૦૦ વાગે

સ્થળ :  શ્રી લોહાણા સમાજવાડી, વી. ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ- કચ્છ

આ સોનેરી અવસરમાં સામેલ થઈ સમાજનું ગૌરવ વધારશો એવો અનુગ્રહ છે.

———:  નિમંત્રક  :———

શ્રી અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘ મુન્દ્રા – કચ્છ

સુર્યા સોસાયટી, પ્લોટ નં.૧૧, મહેશનગરની બાજુમાં, નવી કોર્ટ બિલ્ડીંગ સામે, મુન્દ્રા કચ્છ-૩૭૦૪૨૧

મો. નં: ૯૮૨૫૬-૫૫૮૯૭, ૯૪૨૬૯-૭૨૮૫૪, ૯૯૧૩૪૯૨૯૪૫

website: www.maheshpanthi.net, email: dharmachar@gmail.com

નોંધ: આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ www.maheshpanthi.net વેબસાઈટ પર જોઈ શકાશે.

અખિલ ભારતીય મહેશ્વરી યુવા મહાસંઘ ની મુન્દ્રા તાલુકાની કારોબારી રચના
અખિલ ભારતીય મહેશ્વરી યુવા મહાસંઘની સામાન્ય સભા દિનાંક ૨૯.૦૫.૨૦૧૧ ના રોજ રોટરી હૌલ, મુન્દ્રા મધ્ધે બોલાવવામાં આવી હતી. મહાસંઘના રાષ્ટ્રીય પ્રમુખશ્રી ડો. લાલજીભાઈ ફફલએ મહેમાનોનું સ્વાગત કર્યો અને મુન્દ્રા તાલુકાની કારોબારી રચના સંધર્બે માહિતી આપતા જણાવ્યું હતું કે મહેશ્વરી સમાજમાં માળખાગત સુવિધાઓ ઉભી કરવા એક સશક્ત સંગઠનની જરૂર છે, માટે કચ્છ જીલ્લા ના બધાજ તાલુકાઓમાં તાલુકા કમિટીયો  બનાવવાની પહેલ મુન્દ્રા તાલુકાથી કરવામાં આવે છે અને ટૂંક સમયમાં અબડાસા તાલુકા ત્યારપછી નખત્રાણા, માંડવી, ભુજ, અંજાર અને છેલ્લે ગાંધીધામ તાલુકાને આવરી લેવામાં આવશે. ત્યારપછી કચ્છ જીલ્લા ની કારોબારીની રચના કરવામાં આવશે. શ્રી નવીનભાઈ ભોઈયાએ મહાસંઘની સમસ્ત ગતીવીધીયોની જાણકારી આપી હતી. સર્વસહમતીથી ડો. જગદીશ ધુવા ને પ્રમુખ પદે ચુંટવામાં આવ્યા હતા. તેમજ શ્રી પચાનભાઈ ધેડા, નાયબ મામલતદારશ્રી ને ઉપપ્રમુખ તરીકે ચુંટવામાં આવ્યા હતા. શ્રી કિશોરભાઈ પીન્ગોલને મહામંત્રી તરીકે ચુંટવામાં આવ્યા હતા, જેયો અખિલ કચ્છ ગણેશ સેવક સંઘના પ્રમુખ પણ છે. શ્રી મેઘજીભાઈ કોચરા સહમંત્રી, શ્રી અશોકભાઈ ગડણ ખજાનચી તરીકે ચુંટી આવ્યા હતા. તેમજ શ્રી મેઘજીભાઈ થારું, નાની ખાખર, શ્રી દામજીભાઈ સોધમ, મુન્દ્રા, ડો. બીજલ દુગડીયા, રામાણીયા, શ્રી ધર્મેન્દ્રભાઈ ધેડા તથા શ્રી લાલજીભાઈ મહેશ્વરી વાન્કીવાળા નું કારોબારી સભ્યો તરીકે લેવામાં આવ્યા. દરેક ગામ દીઠ એક પ્રતિનિધિ પણ કારોબારી માં શામિલ કરવામાં આવ્યા હતા.

સવારના ભાગ માં શૈક્ષણિક માર્ગદર્શન કેમ્પનું અવોજન કરવામાં આવ્યો હતો, જેનું  ઉદ્ઘાટન શ્રી રમેશભાઈ મહેશ્વરી ધારાસભ્યના સુભ હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વાલજીભાઈ ફફલ, શ્રી મંગલભાઈ ખાન્ખલા, શ્રી ધર્મેન્દ્ર ધેડા, શ્રી અશોકભાઈ ગડણએ વિશેષ સહયોગ આપ્યો હતો.

ALL INDIA MAHESHWARI YOUTH FEDERATION  MUNDRA TALUKA EXECUTIVE COMMITTEE MEMBERS

General Body Meeting held on 29.05.2011 at 3.00 pm at Rotary Hall, Mundra (Kutch)

President          :   Dr. Jagdish A. Dhuva, MBBS (Medical Officer, Mundra Govt.  Hospital)

Vice President   :   Shri Pachanbhai Dheda, Dy. Mamlatdar (Mandvi)

Gen. Secretary :   Shri Kishorbhai Pingol, Business & President-Luni Ganeshdev  Temple Trust

Jt. Secretary     :   Shri Meghjibhai Kochra, Business (Mundra)

Treasurer          :   Shri Ashokbhai Gadan, State Govt. employee (Treasury Office, Bhuj)

Exe. Members   :   Shri Meghjibhai Tharu, Govt. Teacher (Nani-Khakhar village)

Shri Damjibhai Sodham, Retd. Govt. employee (Mundra)

Dr. Bijal Meghji Dugadiya, BAMS (village Ramaniya)

Shri Dharmendra Dheda, Govt. employee (IOCL, Mundra)

Shri Laljibhai Maheshwari, Govt. employee (Village – Vanki)

One member each from all the villages of Mundra Taluka

jay dhani matang