કોઈ પણ દેશ માટે બંધારણ એનું સર્વોચ કાનૂની તથા રાજનૈતિક દસ્તાવેજ હોય છે. એજ પ્રમાણે એ લોકો માટે અધિકારો નક્કી કરવાનું એક કાનૂની દસ્તાવેજ છે. સામાન્યપણે, એ શાસન કરનાર વર્ગ તથા શાસિત વચ્ચે સત્તાને જોડવાની પ્રક્રિયા છે. આવી જોગવાઈ ફક્ત સરકારની સત્તા નિશ્ચિત કરવા પુરતી સીમિત નથી, પરંતુ સરકાર પ્રત્યે લોકોની અપેક્ષાપૂર્તિનું પણ માપદંડ છે. […]

Read More