ફ્રેન્ડસ એન્ડ ફ્રેન્ડસ તથા બિન્દાસ બોયઝ ગ્રુપ દ્વારા આયોજિત માંડવી-કચ્છ મધ્યે બારમતી સંપ્રદાયના પવિત્ર માગ સ્નાન વ્રતની મહિમાને સરળ કચ્છી ભાષામાં “મામૈદેવ પુરાણ કથા” નું ભવ્ય આયોજન કરેલ છે. દરેક ધર્મ પ્રેમી ભાઈ બેહનો ને બહોળી સંખ્યામાં પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. કથાકાર :- દાસ કિશન કાનજીભાઈ કોચરા. (મહેશ્વરી સમાજના ધરમ કથાકાર) દિનાંક: ૨૦/૦૧/૨૦૧૨ સુક્રવાર સમય: […]

Read More