આજના કમ્પુટરના યુગમાં જીવન ગાડી બહુજ રફતારથી દોડે છે. દરેક માણસ ભૌતિક સુખ સુવિધા મળવા ખાતર અથાક પ્રયાસ કરતો જણાય છે. આજે આર્થિક સંપન્ન વ્યક્તીનીજ બોલબાલા છે. એવામાં ધાર્મિક પુષ્ટ્ભુમીને કેન્દ્ર માં રાખી સામાજિક વિકાસની વાત કરવી કદાચ અતિશયોક્તિ ગણાય. આજના બદલાયેલા સમયમાં સામાન્ય માણસ માટે ધર્મ માત્ર પૂજા અર્ચનાનું એક માધ્યમ બની ગયું છે. […]

Read More