Please open Admin -> Appearance -> Menus Setting

કચ્છમાં વસતા મહેશ્વરી મેઘવાળ સમાજના પૂવૅજૉની વાત કરીએ તૉ પૂ.ઘણી માતંગદેવ થી પૂ.મામૈઈદેવના સમયગાળામાં ઘણી વ્યકિતીઓ થઈ ગઈ જે મહેશપંથ પ્રતે પૉતાની ભકિત અને વિશીષ્ટ કરમથી તેઓ મહેશ્વરી મેઘવાળૉ માટે હમેશાં પ્રેરણાદાયી બની રહેશે.આવા ભકિતૉની ભકિતથી પૂ.મામૈઈદેવ ખૂબ પ્રસ્ન્ન થઈ તેમના કરમૉને “વેદ”ના સ્વરુપે કથંન કરી ગયા છે.જેનાથી તે પાઞૉ મહેશ્વરી સમાજમાં હમેશમાટે પ્રેરણાસ્ઞૉત બની […]

Read More

પૂજય શ્રીમામઈદેવ જીવનનાં સાત સુખૉનું કથન કરી ગયા જે આ પ્રમાણે છે. ૧. પહેલું સુખ – નિરૉગી શરીર Health is wealth ૨. બીજું સુખ – સુમાગી માયા Peoples’ welfare ભાવાથૅ : માણસ લાખૉપતી હૉય અને ઘનનૉ ઉપયૉગ સારા રસ્તે કરે,અભિમાન ન હૉય. ૩. ઞીજું સુખ – કમાવવા ન જઈએ પરગામ,અણસરેઆ સરે,પેઆ કાજ – Door step […]

Read More

1.જામ લાખૉ જાડાણી  1203-1231 સિંધથી આવી લાખીયાવીરા વસાવ્યું. 2.જામ રાયધણ 1231-1271 શ્રી માતૈદેવ 3.જામ ઓઠૉજી 1271-1311 શ્રી માતૈદેવ 4.જામ ધાઓજી 1311-1341 શ્રી મામૈદેવ 5.જામ વહેણજી 1341-1377 શ્રી મામૈદેવ 6.જામ મુરવાજી 1377-1403 શ્રી મામૈદેવ 7.જામ કાંયાજી 1403-1470 શ્રી લાલણદેવ 8.જામ આમરજી 1470-1485 શ્રી માલદેવ લાલણ દેવ 9.જામ ભીમજી 1485-1528 શ્રી માલદેવ લાલણ દેવ 10.જામ હમીરજી 1528-1562 […]

Read More